ગુજરાતની એક શાળાને શિક્ષકે એવું સ્ટેટસ મૂક્યું કે મચી ગય ધમાલ, શાળાને લાગ્યા તાળા શું તમે જાણો છો ?

ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો
કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના રમુન ગામના સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ધમાલ મચી ગઈ છે. શાળામાં આચાર્યના ખરાબ વર્તનને લઈને થઈ તાળાબઘી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આચાર્યએ સ્ટેટ્સમાં ધમકીભર્યા લખાણ મૂકતા ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવેશોત્સવમાં સારા અને સજ્જન માણસો જ આવે બાકી ટાંટિયા ભાગી નાખીશ એવું સ્ટેટ્સ લખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગામના લોકોએ કહ્યું કે, વેરજેર ફેલાવનાર શિક્ષક અમારા ગામમાં ના જોઈએ. જ્યાં સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાને તાળા બધી જ રહેશે તેવી ગ્રામજનોએ ધમકી આપી છે. હાલમાં આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા  ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના રમુન ગામના સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ધમાલ મચી ગઈ છે. શાળામાં આચાર્યના ખરાબ વ્યવહાર લઈને થઈ તાળાબઘી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આચાર્યએ સ્ટેટ્સમાં ધમકીભર્યા લખાણ મૂકતા ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવેશોત્સવમાં સારા અને સજ્જન માણસો જ આવે બાકી ટાંટિયા ભાગી નાખીશ એવું સ્ટેટ્સ લખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગામના લોકોએ કહ્યું કે, વેરજેર ફેલાવનાર શિક્ષક અમારા ગામમાં ના જોઈએ. જ્યાં સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાને તાળા બધી જ રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી આપી છે. હાલમાં આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
હોમ Education ગુજરાતની આ શાળાને શિક્ષકે એવું સ્ટેટસ મૂક્યું કે મચી ગયો ખળભળાટ, શાળાને લાગ્યા તાળા
ગુજરાતની આ શાળાને શિક્ષકે એવું સ્ટેટસ મૂક્યું કે મચી ગયો ખળભળાટ, શાળાને લાગ્યા તાળા

ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા  ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રમુન ગામે સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ચકચાર મચી છે.
ગુજરાતની આ શાળાને શિક્ષકે એવું સ્ટેટસ મૂક્યું કે મચી ગયો ખળભળાટ, શાળાને લાગ્યા તાળા

શાળામાં આચાર્યના ખરાબ વર્તનને લઈને થઈ તાળાબઘી શું તમને ખબર છે ?

બનાસકાંઠા: ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા  ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના રમુન ગામે રહેવાસીઓ શાળાને તાળબંધી કરી દેતા ધમાલ મચી ગઈ છે. શાળામાં આચાર્યના ખરાબ વર્તનને લઈને થઈ તાળાબઘી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આચાર્યએ સ્ટેટ્સમાં ધમકીભર્યા લખાણ મૂકતા ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવેશોત્સવમાં સારા અને સજ્જન માણસો જ આવે બાકી ટાંટિયા ભાગી નાખીશ એવું સ્ટેટ્સ લખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગામના લોકોએ કહ્યું કે, વેરજેર ફેલાવનાર શિક્ષક અમારા ગામમાં ના જોઈએ. જ્યાં સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાને તાળા બધી જ રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી આપી છે. હાલમાં આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.


કોંગ્રેસનો સોમનાથથી શંખનાદ, સૌરાષ્ટ્રના કયા બે ધારાસભ્ય ન રહ્યા હાજર?
સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન થવાનું છે. કોંગ્રેસે 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે.

0 Comments:

Any vister any problem you can ask me
We well understand him
Don't write any spam words